વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે ઈતિહાસમાં ક્યારેય કોઈ આ રીતે સફળ થયું નથી. પુતિને જણાવ્યું હતું કે જો રશિયા અને અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો લશ્કરી ગઠબંધન વચ્ચે સંઘર્ષ ફાટી નીકળે તો ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ છે.
#WORLD #Gujarati #IN
Read more at News18