એલોન મસ્કે નવ મહિનાથી વધુ સમયમાં પ્રથમ વખત ટોચનું સ્થાન ગુમાવ્યું છે. જાન્યુઆરી 2021માં મસ્કે બેઝોસને પાછળ છોડીને 195 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ જીત્યો હતો. બે વર્ષ પછી મે 2023માં મસ્ક ફરી એકવાર ટોચના સ્થાને પહોંચ્યા હતા.
#WORLD #Gujarati #IN
Read more at India TV News